ગુજરાત રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ગત તારીખ 10મી ફેબ્રુઆરીના જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમને પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલ બાદ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ખાનગી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમને શરીરના ડાબા ભાગે પેરાલિસીસની અસર હતી, પરંતુ ત્યાર બાદ 19 દિવસ […]

