Gujarat

ચોટીલા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠતાં દોડધામ મચી

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠા હતી. જેથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન બહાર ચોટીલા પોલીસે ડીટેઈન કરેલા વાહનોમા ભયાવહ આગ લાગી હતી. આ વિકરાળ આગના બનાવથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ભયાવહ આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગને […]