મુખ્યમંત્રીશ્રીએ મીલેટ એક્સપોમાં આવેલ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને સાંસદશ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા જામનગર તા.૦૧ માર્ચ, જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ તારીખ ૦૧ માર્ચના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ […]

