માંડલ અને અમરેલીની હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ થયેલા અંધાપાકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કડક કાર્યવાહી હાથ ધરી છે. કાઉન્સિલે અમરેલી મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ, આંખના 3 સર્જનના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ ડો. નીતિન વોરાએ જણાવ્યું હતું કે, અંધાપાકાંડની ઘટનામાં હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ અોથોરિટીની જવાબદારી થાય છે, જ્યારે હોસ્પિટલના સુુપરિટેન્ડેન્ટની રણ જવાબદારી હોવાથી […]