Gujarat

આંદોલન વચ્ચે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો, તેના પર આઠ લાખનું દેવું હતું, મૃત્યુઆંક 5 થયો

એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર […]