Gujarat

ભાણવડના આંબરડી ખાતે 105 લાખના ખર્ચે બનનારા ચાર પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું

ભાણવડ તાલુકાના આંબરડી ગામે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. આ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર ઢેબર-2, પેટા આરોગ્ય કેન્દ્ર – કાટકોલા તથા સણખલાનું પણ પ્રતિકરૂપે ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે રૂપિયા 104.69 લાખના ખર્ચે બનનારા સણખલા, કાટકોલા, આંબરડી તથા ઢેબર-2 ચારેય પેટા આરોગ્ય કેન્દ્રનું આંબરડી ખાતે બિલ્ડીંગના નિર્માણ બાદ દર્દીઓને […]