અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં આવતા વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 માર્ચથી […]