Gujarat

સાવરકુંડલાની કપોળ કન્યા  છાત્રાલયમાં વાર્ષિક મહોત્સવ યોજાયો

સાવરકુંડલામાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક મહોત્સવ અવસરે યાદ અને સાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુહ જીવન પદ્ધતિની કેળવણીની સિંચાઈ રહેલ બહેનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ પોતાનામાં રહેલી વિવિધ કુશળતાને ઉજાગર કરવા સખ્ત મહેનત થકી  આ કાર્યક્રમને સંવેદનાથી ભર્યો હતો. સંસ્કૃતિને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમમાં દરેક આગેવાનો જોડાયા હતા. કન્યા છાત્રાલયની બહેનો […]