નવદંપતીઓને શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરાઇ…અલગ અલગ યુવા સંગઠનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી… સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તાલુકા, નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના દ્વારા અને ધારાસભ્ય કે સી રાઠોડના માર્ગદર્શન હેઠળ પાંચમો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજીત કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ઉના શહેરમાં શાહ એચ ડી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં […]