Gujarat

માંગરોળ બંદર પ્રાથમિક શાળા ખાતે ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો

જેમા વિઘાર્થીઓ દ્વારા 100 થી કૃતિઓ રજુ કરાય,, માંગરોળ બંદર શાળાના પટાંગણ મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરુપે માંગરોળ ખારવા સમાજ પ્રેરિત બંદર શિક્ષણ સંકુલ આયોજીત ચાર શાળાઓનુ ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ જેમા બંદર પ્રાથમિક શાળા, સોસાયટી પ્રાથમિક શાળા, પરમેશ વિદ્યાલય, જીજ્ઞાશા વિદ્યાલય ના તમામ વિધ્યાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓ  ખુબજ ઉત્સાહભેર ભાગ […]