જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરતા કલેકટર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કલેક્ટરએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં […]
Tag: છોટાઉદેપુર
ઇવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા દેશની લોકસભા ચૂંટણી 2024 માં ઇવીએમ રદ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરવા બાબતે છોટાઉદેપુર નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઇવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જામસીંગભાઇ રાઠવા ની આગેવાનીમાં દેશની લોકસભા ચૂંટણી 2024 માં ઇવીએમ રદ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરવા બાબતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઇવીએમ દ્વારા કરાતી ચૂંટણીના પરિણામ અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ છે. અને તેની સામે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો […]