Gujarat

જિલ્લા ચૂંટણી તંત્ર અને MSUના સહયોગથી યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં કાર્યક્રમ યોજાશે

આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ કોલેજમાં, ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આવેલા તમામ કોલેજ, યુનિવર્સિટી, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં […]