Gujarat

દ્વારકામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણીમાં પોલીસ તંત્રનું નક્કર આયોજન, વિખૂટા પડેલા 600 દર્શનાર્થીઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું

વિશ્વ વિખ્યાત યાત્રા દ્વારકા ખાતે હોળી, ધુળેટી પર્વને કાળીયા ઠાકોર સંગે મનાવવા માટેનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે દર વર્ષે અહીં ખુબ મોટી સંખ્યામાં ચાલીને આવતા પદયાત્રીઓ તેમજ જુદા જુદા વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટેની સુંદર વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર અને મંદિર સમિતિ દ્વારા નક્કર આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન […]