જામનગરમાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનું આગમન થતું હોય શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીની જળરાશિ હોય ઉનાળો હેમખેમ નીકળી જશે. જિલ્લાના 23 માંથી 2 ડેમ ખાલી થયા છે. 17 જળાશયમાં ફેબ્રુઆરીથી જુન સુધીનો પાણીનો જથ્થો છે. આથી હજુ પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો નથી. ખેડૂતોને પણ સિંચાઇ માટે પાણી […]