રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ આવવાના છે. ત્યારે રાજકોટ શહેરને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટ શહેરમાં આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટ શહેરમાં આવી […]