ગારીયાધાર તાલુકાની માનવિલાસ પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સ્થળો જેવાકે કોળિયાક નિષ્કલંક મહાદેવ, ભાવનગર તખતેશ્વર મંદિર, ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ખોડિયાર મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકોએ આ પ્રવાસમાં ભાગ લીધો હતો. ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ ગેલેરીઓની મુલાકાત […]