Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું

જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં ૧૨ એકર જમીનમાં અંદાજે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામશે ઇન્ડોર મલ્ટીપર્પઝ હૉલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથેનું રમત સંકુલ જામનગર તા.૧ માર્ચ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એક્સપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ પ્રકલ્પોનું […]