1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રિલાયન્સ આસપાસનાં ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સની ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા શરૂ કર્યું છે. જેમાં ગઈકાલે જોગવડ ગામમાં સમૂહભોજનનું આયોજન કરાયું હતું. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ […]