કોઈ પણ સફળ કાર્ય પાછળ ટીમ વર્ક હોય છે એ વાતની પુષ્ટિ કરતાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર દ્વારા સાવરકુંડલા ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને ભવ્ય સફળતા પ્રદાન કરાવવામાં યશભાગી તમામનો જાહેર આભાર માન્યો હતો. જેમાં ખાસકરીને ગત તારીખ ૨૪/૨/૨૪ ના રોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ […]