લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન દોડનું કરાયું આયોજન સ્વચ્છતા પ્રત્યે, મતદાન જાગૃતિ તેમજ કેન્સર જેવા રોગો સામે લોકોમાં અવરનેસ થાય તે માટે. કરવામાં આવ્યું આયોજન અંદાજિત નવસો પચાસથી વધુ ભાઈઓ બહેનો આ મેરેથોન રજીસ્ટ્રેશન કરાવીને દોડમાં જોડાયા ત્રણ ભાગમાં યોજાઈ આ દોડ ત્રણ કિલોમીટર, છ કિલમીટર અને નવ કિલોમીટર માં યોજવામાં આવી હતી […]