સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહ તથા ડાયરેક્ટર સતીશ પાટીલના સાનિધ્યમાં શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંકશનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન માં નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ તથા કઠલાલ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ ચેરમેન ડોક્ટર બંકિમ શાહે સ્કૂલનું પોતાનું આગવું સોંગ લોન્ચ કર્યું અને એ સાથે એન્યુઅલ ફંકશનને […]