સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,કઠલાલ તથા ગુજરાતી સાહિત્ય પરિષદ ,અમદાવાદના સયુંકત ઉપક્રમે અત્રેની કોલેજમાં ‘માતૃભાષા ગૌરવ દિનની ’ઉજવણી કરવામાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વ્રારા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.જેમાં મહામંત્રી સમીર ભટ્ટે માતૃભાષાદિનની શુભેચ્છા આપી તથા અનેક સર્જકોએ સુંદર પ્રસ્તુતિ આપી . ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કુસુમબેન એમ.પરદેશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.તેઓએ માતૃભાષાનું ગૌરવગાન કરતાં વિધાર્થીઓને […]