સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જેસર રોડ ગુરુકુળમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોડલો તૈયાર કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જ આ પ્રયોગોની સમજૂતી પણ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ ભારતીય તેમજ અન્ય દેશના વૈજ્ઞાનિકો વિશે પણ સુંદર સવિસ્તર […]