Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે હોરી કે રસીયા ફુલફાગ મનોરથ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી યોજાયો

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ હોરી કે રસીયા ફુલફાગ મનોરથ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધામધુમપૂવક  યોજાયો હતો જેના મુખ્ય મનોરથી સોની ગીતાબેન ધકાણ હતા કલાવુંદમાં,ગોપાલભાઈ વીરાણી  તથા ગોપાલ તેમજ આજુબાજુ ગામના કીર્તનકાર ભાઈઓ બીજા સાજીંદાઓએ ખુબ જ રસીયા ગાન કરીને સર્વને ખુબ જ આનંદ કરાવેલ ત્યારબાદ મહારાજશ્રી ઐ પ્રથમ પધારી વૈષ્ણવોને  બ્રહ્મસંબંધ કરાવી ઝારી […]