Gujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ના એન. એસ. એસ યુનિટ દ્વારા વાંકી ગામે ખાસ શિબિર યોજવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના એન. એસ.એસ યુનિટના એક સો સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસરની સૂચના અને શાળાના આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ વાંકી ગામ ખાતે ખાસ શિબિર યોજવામાં આવી.ખાસ શિબિર દરમિયાન વાંકી ગામના ઉત્સાહી સરપંચ અક્ષયભાઈ રાઠવા તથા ગ્રામજનોનો ખુબજ સારો સહકાર મળ્યો.ખાસ શિબિરમાં આચાર્યશ્રી તથા સ્વયંસેવકો ના સહકારથી પ્રજાને સ્વચ્છતા પ્રતિ […]