છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી માં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા જેને લઈને આજે તેઓના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ […]