Gujarat

જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને ખુલ્લો મુકતા સાંસદ  ગીતાબહેન

કલામહાકુંભમાં ભાગ લેનાર કસબીઓને શુભેચ્છા પાઠવતા સાંસદ. છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કુલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ૬ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર આયોજિત તથા એસ.એફ. હાઈસ્કુલના સહયોગથી અલગ […]