Gujarat

સાવરકુંડલાની કપોળ કન્યા  છાત્રાલયમાં વાર્ષિક મહોત્સવ યોજાયો

સાવરકુંડલામાં આવેલ કપોળ કન્યા છાત્રાલય ખાતે વાર્ષિક મહોત્સવ અવસરે યાદ અને સાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુહ જીવન પદ્ધતિની કેળવણીની સિંચાઈ રહેલ બહેનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ પોતાનામાં રહેલી વિવિધ કુશળતાને ઉજાગર કરવા સખ્ત મહેનત થકી  આ કાર્યક્રમને સંવેદનાથી ભર્યો હતો. સંસ્કૃતિને પ્રદર્શિત કરતા આ કાર્યક્રમમાં દરેક આગેવાનો જોડાયા હતા. કન્યા છાત્રાલયની બહેનો […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ માં બ્રિજનું લોકાર્પણ કરાયું… તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ. તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પણ ઉપસ્થિત

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ અંડર બ્રિજનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રેલ્વે સ્ટેશનો તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને મેરીયાણા સરપંચ હિતેશ ખાત્રાણી તેમજ […]