સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સ્થાનિક સંસ્થા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સફાઈ કામગીરી તંત્રને કરવાની હોય પણ તંત્ર આ કામગીરીમાં નિષ્ફળ નિવડતા સ્થાનિક સંસ્થાએ ડેમ સફાઈની કામગીરી હાથમાં લીધી હતી. એક તરફ ડેમ સફાઈ અને જાળવણી પાછળ તંત્ર સરકારના નાણાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં પણ સફાઈ ન થતી હોવાની […]