સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 11 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક, માનસિક સ્વાસ્થયને પરીક્ષા સમયે સારું રાખી શકાય એ માટે યોગ સંવાદમાં 100 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. યોગકોચ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 11 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની 32503 વિદ્યાર્થી પરીક્ષા આપવા જઇ રહ્યા છે. સુરેન્દ્રનગર […]

