Gujarat

માંગરોળ માછીમારી વ્યવસાય કરોડો લોકો ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પુરી પાડતો વ્યવસાય છે

માંગરોળ માછીમારી વ્યવસાય કરોડો લોકો ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પુરી પાડતો વ્યવસાય છે. દેશનાં લગભગ 3 કરોડ માછીમારો પોતાનાં વ્યવસાય થકી દેશને વિદેશી હુંડિયામણ કમાવી આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ વ્યવસાય ને સુદ્રધ્ધ રીતે તકાવી રાખવાં માટે ભારત સરકારશ્રી ની સંસ્થા NETFISH-MPEDA  છેલ્લા  15 વર્ષ થી માછીમારો વચ્ચે ફીલ્ડ માં કાર્ય કરે […]