“ભાગ્ય બડે જહાં સંત પધારે” આ પંક્તિને સાર્થક કરતા સોરઠના પ્રવેશદ્વાર ગોંડલ સ્થિત અક્ષર મંદિરે આજે બી.એ.પી.એસ.ના 150 સંતોની પાવન પધરામણી થશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત, મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને બી.એ.પી.એસ. સંસ્થા સંચાલિત સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો આજે સાંજે 4.00 કલાકે પધારશે. આ સંત તાલીમ કેન્દ્રમાં આદિવાસી કે અમેરિકાવાસી, તમામ સાધકો 7 વર્ષ […]

