Gujarat

મોદીની ગેરંટી ત્યાંથી શરૂ થાય છે જ્યાં બીજાઓની આશાનો અંત આવે છે : મોદી

એક જ દિવસમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકામોનું લોકાર્પણ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક જ દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું તથા અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદીએ હાલ વિશ્વની […]