Gujarat

250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ, આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણ નામ પર ચર્ચા

લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોને જામનગર મોકલવામાં આવ્યાં હતા અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ હતી. આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ […]

Gujarat

લોકસભા: કોંગ્રેસ-આપ વચ્ચે સીટ વહેંચણી અંગે ડીલ ફાઈનલ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં સમજૂતી

AAP-Congress alliance : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઇ ચૂકી છે. મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે. ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે […]