
મહારાષ્ટ્રના બુલઢાણામાં વહેલી સવારે ૨ બસ અને ૧ બોલેરો ટકરાતા ૫નાં મોત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર વહેલી સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બસ અને એક બોલેરો વચ્ચે અથડામણ થતાં ઘટનાસ્થળે જ લગભગ ૫ જેટલાં લોકોના મોત અને ૨૫થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ […]
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર‘ ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર
બૉલીવુડ ના ખ્યાતનામ અભિનેતા ને ભાઈજાન ના નામે પ્રખ્યાત એવા સલમાન ખાન ની ફિલ્મ ‘સિકંદર’ ને રીલીઝ થવાના ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે.દર્શકો સલમાન ખાનની ‘સિકંદર‘ ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ રિલીઝ થયા પછી, દર્શકો ફિલ્મથી નિરાશ થયા હોય તેવું લાગે […]
આઈપીએલ ૨૦૨૫: બીસીસીઆઈએ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા દંડ ભરવા આદેશ આપ્યો
૧૩મી મેચ દરમિયાન ખિલાડીને વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટી૨૦ ની ૧૩મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું છે. તેના પર આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા […]