અમરેલી જિલ્લા પત્રકાર પરિવાર ના સદસ્ય શ્રી ભાવેશભાઈ વાઘેલા નો આજ જન્મ દિવસ.
અમરેલી જિલ્લા સમાજ સેવક તરીકે થી પોતાના કાર્યકાળ શરૂઆત કરી અમરેલી જિલ્લા પત્રકાર પરિષદ માં સારી એવી નામના ધરાવી અને અમરેલી ની જનતા સુધી સમાચાર ના માધ્યમ થી સાચી માહિતી પહોંચાડવા માં એક સફળ પત્રકાર તરીકે ની છબી બનાવી પોતાનું ભાવિ બનાવ્યું. અનેક અસરકારક સમય અને સંજોગ માં સામાન્ય લોકો સાથે ના સંબંધો ના માધ્યમ થી પબ્લિક સપોર્ટ ન્યુઝ ના સહતંત્રી તરીકે નિમણૂક કરવા માં આવી.અમરેલી જિલ્લા ના આ યુવા અને સેવાભાવી આગેવાન અમરેલી ની અનેક સેવાકીય સંસ્થા સામાજિક સંસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલા છે આજ ના દિવસે તેઓના મોબાઈલ નંબર 7016060266 પર જન્મદિવસ ની શુભકામના નો ધોધ વહી રહ્યો છે…


