અમરેલી સ્થિત સોલાર લગાવતી એજંસી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ
સૂર્ય ઉર્જા ગુજરાત નામની રાજ્ય સરકાર સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત માં નોંધાવેલ હાલ માં જાણવા મળતી માહિતી મુજબ અમરેલી ઓફિસ ધરાવતી બાપા સીતારામ ક્રેડિટ કો ઓ સોસાયટી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરવા માં આવેલ
18/11/2019 નારોજ ગ્રાહક તરફ થી 50% પૈસા ભરેલ ત્યાર બાદ વાર મ વાર કોલ થી રજુઆત કરવા છતાં કામ કરેલ નહીં 6માહી ના સુધી એક પણ બોલ્ટ પણ લાગવા માં આવેલ ના હતા વાયદા પર વાયદા કરેલ પણ કામ પૂરું નહીં કરતા ગ્રાહક સુરક્ષા માં દાદ માંગેલ ગ્રાહક સુરક્ષા દ્વારા આજ રોજ લીગલ નોટિસ પાઠવી દિવસ 15 માં કામ પૂર્ણ
અમરેલી સ્થિત સોલાર લગાવતી એજંસી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ
સૂર્ય ઉર્જા ગુજરાત નામની રાજ્ય સરકાર સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત માં નોંધાવેલ હાલ માં જાણવા મળતી માહિતી મુજબ અમરેલી ઓફિસ ધરાવતી બાપા સીતારામ ક્રેડિટ કો ઓ સોસાયટી વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરવા માં આવેલ
18/11/2019 નારોજ ગ્રાહક તરફ થી 50% પૈસા ભરેલ ત્યાર બાદ વાર મ વાર કોલ થી રજુઆત કરવા છતાં કામ કરેલ નહીં 6માહી ના સુધી એક પણ બોલ્ટ પણ લાગવા માં આવેલ ના હતા વાયદા પર વાયદા કરેલ પણ કામ પૂરું નહીં કરતા ગ્રાહક સુરક્ષા માં દાદ માંગેલ ગ્રાહક સુરક્ષા દ્વારા આજ રોજ લીગલ નોટિસ પાઠવી દિવસ 15 માં કામ પૂર્ણ કરવા તેમજ અત્યાર સુધી વીજ ઉત્પાદન નું નુકસાન ભરપાઈ કરવા નોટિસ ફટકારેલ
જયારે આ કંપની ને ગ્રાહક દ્વારા કોલ કરવા માં આવતા ત્યારે સંતોસ કારક જવાબ મળતા ના હતા તેમજ pgvcl માંથી ઇન્સ્પેકશન માં ઢીલ થાય છે તેવા અલગ અલગ જવાબ આપતા હતા ના છૂટકે ગ્રાહક ને આ ફરિયાદ કરવા ની ફરજ પડી હતી
જયારે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ 120 દિવસ માં આ પ્લાન્ટ સંપૂર્ણ પાણે ચાલુ કરવા ની દરેક એજેંસી ને પાલન કરવા નું હોય છે
યોગેશ કાનાબાર
રાજુલા