ઉપલેટાના નીલાખા ગામેથી
જુગારનો અખાડો પકડાયો 6 શખ્સો
35100/- ના મુદામાલ સાથે પકડાયા
ઉપલેટાના ઇન્સ.પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના માણસો કોરોના મહામારી અન્વયે બંદોબસ્તમા હતા તે દરમ્યાન પો.કોન્સ.ગગુભાઇ ચારણ તથા નીરવભાઇ ઉટડીયા નાઓને મળેલ હકિકત આધારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામથી જુગારનો અખાડો પકડી પાડી કુલ-6 શખ્સો કુલ રૂ.35100/- ના મુદમાલ સાથે પકડી પાડેલ પકડાયેલ આરોપીઓ (૧) પરેશભાઇ વિરાભાઇ ડાંગર જુગાર સચાલંક) (૨)પરબતભાઇ બચુભાઈ ચાવડા વરજાંગજાળીયા(૩)હરસુખ ભાઇ ભુરાભાઇ જળુ નીલાખા (૪) જગકદશભાઇ રાજશીભાઇ બાબરીયા નિલાખા(૫)વિક્રમભાઇ કાળાભાઇ હુંબલ નીલાખા(૬)સુખા ભાઇ અરજણભાઇ હુંબલ નીલાખા સાથે કુલ રોકડા રૂપીયા- 35100/- તથા ગંજીપાના નંગ-૫૨ મળી કુલ મુદમાલ પકડાયા કામગીરી કરનાર ટીમ પી.આઈ વી.એમ.લગારીયા તથા એ.એસ.આઇ. દેવાયતભાઇ કલોતરા તથા પો.હેડ.કોન્સ નીલેશભાઇ ચાવડા,જેન્તીભાઇ મજીઢિય,મેરૂભાઇ મકવાણા,ગગુભાઇ ચારણ,નીરવભાઇ ઉટડિયા સ્ટાફ હાજર રહેલા
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા