ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ
૨૦ વીઘા ઘઉં માંથી ૦૫ વીઘા ખેતરમાં ઘઉં નો પાક બળીને રાખ
ભીમોરા ના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ ચુડાસમા ના ખેતર મા લાગી આગ
વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ખેડૂતોનો આક્ષેપ
પુરા ખેતર માં આગ ફેલાય એ પહેલા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો ખેડૂતોએ
૫ વિઘામાં ઘઉં બળી જતા ખેડુતને એક લાખ રૂપિયાની નુકશાની
આ ઘટના ની સત્ય હકીકત તંત્ર ની તપાસ બાદ સામે આવશે…
રિપોર્ટ : આશિષ લાલકિયા – ઉપલેટા