Gujarat

ગાધીધામ ના જાણીતા ઉધોગપતી સમાજ સેવી. એ. સિ. ટી. ઇન્ફ્રાપોર્ટ એલ. ટી. ડી. ના ડાયરેકટર શ્રીમતી તુલસી સુજાન અને ગોપાલ સુજાન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ મા ₹ ૨૧૦૦૦૦૦/ ( એકવીસ લાખ ) નો ચેક

ગાધીધામ ના જાણીતા ઉધોગપતી સમાજ સેવી. એ. સિ. ટી. ઇન્ફ્રાપોર્ટ એલ. ટી. ડી. ના ડાયરેકટર શ્રીમતી તુલસી સુજાન અને ગોપાલ સુજાન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ મા ₹ ૨૧૦૦૦૦૦/ ( એકવીસ લાખ ) નો ચેક કચ્છ કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડી.કે. ને આપેલ તયાર્ કચ્છ ના મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમા સાથે રહેલ . એ. સિ.ટી. ઇન્ફ્રાપોર્ટ એલ. ટી. ડી. દ્વારા આવી કપરી પરિસ્થિતિ મા દીવસ રાત જોયા વગર જાન ના જોખમે પોતાના પરીવાર ની ચિંતા કર્યા વગર જે સેવા કરેલ છે તયારે તેમની સેવા ની કદર રુપે સુજાન પરીવાર દ્વારા પુવઁ કચ્છ પોલીસ ની સહાયતા માટે ૨૫૦૦૦૦/ (બેલાખ પચાસ હજાર) અને પશ્ચિમ કચ્છ ના પોલીસ ની સહાયતા માટે ૨૫૦૦૦૦/ (બેલાખ પચાસ હજાર ) આપવાની જાહેરાત કરેલ જે પાંચ લાખ ની સહાય પોલીસ તંત્ર ના અધીકારીઓ સાથે વાત કરી પહોંચતી કરવામા આવશે
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા કચ્છ*
*ABC 24 NEWS GUJARAT*

IMG-20200406-WA0339.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *