જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો
જેવો અમદાવાદ થી ત્રણ દિવસ પહેલા વિરનગર આવ્યા હતા
પુંજાભાઈ સોલંકી ના 28.5.2020 ને ગુરુવાર ના રોજ કોરોના સેમ્પલ લીધેલ હતા
જેવો ને 108 મારફતે આજે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે
પુંજાભાઈ સોલંકી વિરનગર ના આંબેડકર નગર માં રહે છે
જસદણ તાલુકા માં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
✍ ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ


