ટંકારા પોલીસ સ્ટેશન રૂપિયા એક લાખ એસી હજાર રૂપિયા નો દંડ વસુલ કરી વાહનો મુકત ક્યા
કોરોના વૈશ્વિક મહામારી અંતગર્ત જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા કોરોના વાયરસને વધતો અટકાવવા જાહેરનામું બહાર પડાયેલ. આ જાહેર નામા અંતગર્ત વાહનો દ્વારા બિનજરૂરી અવરજવર કરતા વાહન ચાલકો ના વાહનો ની અટકાયત કરાયેલ .આ અટક કરેલ વાહનો દંડ વસુલ કરી છુટા કરવા ગુજરાત સરકારે આદેશ કરેલ .
તે મુજબ ટંકારા ના પી. એસ.આઈ એલ.બી.બગડા સાહેબના માગૅદશૅન હેઠળ એ.એસ.આઈ ફિરોઝખાન ઇબ્રાહીમખાન પઠાણ દ્રારા તા.૧૩ થી દંડ વસુલ કરી વાહનોને મુક્ત કરવાની કાયૅવાહી કરાઈ વાહનો ને મુક્ત કરવાની કાયૅવાહી કરાઈ તા.૧૩ ના રોજ ૩૨ વાહનો ને ૩૩ હજાર દંડ .તા.૧૪ ના રોજ ૬૨ વાહનો ને ૩૭ હજાર દંડ. તા.૧૫ ના રોજ ૨૯ વાહનો એક લાખ દસ હજાર પાનસો રૂપિયા નો દંડ. કુલ મળીને..૧.૮૦.૫૦૦ નો દંડ વસુલ કરી ૧૨૩ ટુ વ્હીલર અને ફોરવહીલ મુક્ત કરાયેલ છે.
મોરબી જિલ્લામાં ટંકારા પોલીસ ની કામગીરી પ્રશંસનીય રહેલ છે વાહનો ચાલકો ને રાહત થયેલ છે
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી