*ડો.બાબા સાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો. તે બદલ રાજકોટ કલેકટર સાહેબ ને આવેદનપત્ર.*
*રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્ર-મુંબઈમાં જે હુમલા ખોરોએ હુમલો કર્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો છે. તે હુમલાખોરની ધરપકડ કરી. એમની ઉપર દેશદ્રોહીનો ગુનો દાખલ કરી આકરામાં આકરી સજા કરવામાં આવે. તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટ શહેર કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપેલ છે. હિતેશભાઈ દાફડા. રમેશભાઈ મુછડીયા, નરેન્દ્રભાઇ રાઠોડ, કરશનભાઈ રાઠોડ, ભરતભાઈ, ફિરોઝભાઈ.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


