ધોરાજી માં મોહરમ ની સાદગી પૂર્વક ઉજવણી મુસ્લિમ આગેવાનો એ અધિકારીઓ નું આભાર માન્યો
જિલ્લા પોલીસ વડા અને એ એસ પી સહિત ના ઓ ના ધોરાજી માં ધામા
ધોરાજી માં કોરોના ના વધતા સંક્રમણને અટકાવવા માટે ધોરાજીમાં મોહરમ નિમિત્તે યોજાનાર તહેવારને સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ યોજવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી હાલ કોરોનાની મહામારી વચ્ચે કોરોના નું સંક્રમણ ન ફેલાય માટે ધોરાજીમાં સોશિયલ distance સાથે તહેવારની ઉજવણી કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને કોરોના નું સંક્રમણ વધે નહીં અને તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી ધોરાજી ખાતે એએસપી સાગર બાગમાર પીઆઈ હુકુમત સિહ જાડેજા પી એસ આઈ શૈલેષ વસાવા નયના બેન કદા વલા સહિત ના પોલીસ સ્ટાફ દ્વારા ધોરાજી શહેરના અનેક વિસ્તારો ની અંદર માં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ધોરાજી શહેરની અંદર માં મોહરમ માસ નિમિત્તે
સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઘરમાં જ રહી અને નમાજ અદા કરવામાં આવી હતી અને કરબલાના શહિદોની અંજલિ અર્પણ કરવામાં આવી હતી ધોરાજી શહેરમાં તહેવાર નિમિત્તે કોઈપણ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી સાગરકુમાર બાગમાર સાહેબ પીઆઇ હુકુમત સિહ જાડેજા અને પી એસ આઈ શૈલેષ વસાવા મહિલા પોલીસ નયના બેન ક દા વાલા અને પોલીસ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું
મોહરમ ની ઉજવણી ખુબજ શાંતિ પૂર્વક થઈ ધોરાજી ના પોલીસ અધિકારીઓ નું મુસ્લિમ સમાજ ના વરિષ્ઠ આગેવાન અને સૌરાષ્ટ્ર મત્વા માલધારી સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી હાજી અનવર શાહ બાપુ રફાઈ પૂર્વ નગર પતી કાસમ ભાઈ કુરેશી જબ્બર ભાઈ નાલ બંધ
મોહમદ કાસિમ ગરણા સહિત ના ઓ એ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી સાગરકુમાર બાગમાર સાહેબ પીઆઇ હુકુમત સિહ જાડેજા અને લોક હિ તે કછુ પી એસ આઈ શૈલેષ વસાવા
અને નયના બેન કદા વાલા જી ઇ બી સ્ટાફ અને નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને મામલતદાર અને ડેપ્યુટી કલેકટર સહિત ના અધિકારીઓ નું આભાર મનેલ હતો
રિપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી


