પાટણ બ્રેકીંગ :- રિપોટૅર – ધવલ ઠકકર (પાટણ )
પાટણ જિલ્લામાં ત્રણ નવા પોઝિટિવ કેશ નોધાયા
સિદ્ધપુર ના નેદ્વા ગામના ત્રણ
યુવાનો નો કોરોના પોઝિટિવ આવ્યો
કુલ 5 પોઝિટિવ સેમ્પલ આવતાં જિલ્લા માટે ચિંતા જનક સમાચાર
પ્રથમ યુવક ના નજીકના સગા ના વધુ 3 પોઝિટિવ સેમ્પલ આવ્યા.