Gujarat પાટણ સરદાર પટેલ શાક માકેૅટની કમીટી દ્વારા શાક માકેૅટમાં સેલ્ફ સેનેટાઈઝર ટનલ ની સુવિધા કરવામાં આવી.. રિપોટૅ :- ધવલ ઠકકર – Posted on April 16, 2020 Author Admin Comment(0) પાટણ ના હારીજ / ચાણસ્મા હાઈવે પર આવેલા સરદાર પટેલ શાક માકેૅટમાં સેલ્ફ સેનેટાઈઝર ટનલ મુકવામાં આવ્યુ હતું અને માકેૅમાં ડીસ્ટન્સ જલવવા માટે માકેૅટ ના પ્રમુખ મોનોજભાઈ દ્વારા દુકાદારોને અપીલ કરવામાં આવી હતી….. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.