પાલીતાણા ખાતે આવેલ
ચમો વિદ્યાલય ના આચાર્ય તરીકે ફરજ બજાવતા
ધનશયામસિંહ રાઠોડે કર્યુ કાળુકામ તેની સ્કુલની ભુતપુર્વ વિદ્યાર્થીની સાથે કર્યુ હતું જબરજસ્તીથી કાળુ કામ
ખાનદાન ધરની દિકરી એ આબરૂ જવાની બીકે કરી આત્મહતિયા
પાલીતાણા શહેર ના તળેટી રોડ ઉપર આવેલ ચમો વિદ્યાલય ના આચાર્ય છે
ધનશયામસિંહ રાઠોડ (રાજપૂત) તેવો શિહોર તાલુકાના ટાણા ગામ ના છે વતની
તેવો મોખડકા ગામ ના અર્જુનભાઈ યાદવ ના ભાણેજ છે
દિકરી ના ધરેથી તેમનાં કબાટમાં થી પરિવાર જનો ને મળી 11 પાનાં ની ચુસાયટ નોટ આરોપી ધનશયામસિંહ રાઠોડ ની વિરૂદ્ધ માં કરવામાં આવી પોલિસ ફરિયાદ
જો પોલિસ સાશિ દિશામાં તપાસ કરે તો ચમો વિદ્યા લય નો મોટો ભાંડો ફુટેતેમ છે
શિહોર તાલુકાના ટાણા ગામ ના વતની અને ચમો વિદ્યા લય ના આચાર્ય ધનશયામસિંહ રાઠોડે
પાલીતાણા ની શિક્ષણ જગત ને લાંચન લગાડયું છે
આવા આચાર્ય થી ચમો વિદ્યા લય ના વિદ્યાર્થી ઓ નાં વાલીઓ માં ફફડાટ
ધનશયામસિંહ રાઠોડ ની વિરૂદ્ધ માં પાલીતાણા ટાઉન પોલિસ સ્ટેશન મા કરવામાં આવી છે પોલિસ ફરિયાદ
આરોપી ધનશયામ રાઠોડ ફરાર


