તા. ૨૯/૧૨/૨૦૨૦ દેવભૂમી દ્વારકાના સુરજકરાડી ગામે મધુરમ ફર્નીચર ની બાજુ મા એક સાવ નાના વાછરડાને ત્રણ ચાર કુતરાએ ધેરી લીધુ અને વાછરડાને પૂઠ ના ભાગે અને કાન ના ભાગે બટકા ભરેલ હતા એ સમયે રાત્રી ના સાડા દશ વાગે કોઈ ગૌભકત રાહદારી ના ધ્યાને આવતા તેઓનો શ્રી માધવ પાંજરાપોળ મા ફોન આવતા અને સ્થળ પર જઈને જોયુ તો વાછરડુ લોહી નીકળતી હાલતમા સ્કુટર મા બેસાડી ને ગૌશાળા એ પહોંચાડીયુ હતુ અને આવી શિયાળા ની રાત મા કળકળતી ઠંડી મા વાછળુ ઠુઠવાય ગયુ હતુ અને રાત્રેજ વાછરડાની સારવાર ગૌભકતો એ કરી હતી.
🙏જય ગૌમાતા🙏
🙏જય ગોપાલ🙏 રીપોર્ટર વિતલ પિસાવાડિયા



