*મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર દ્વારા એક અનોખી પેહલ*
કચ્છ અંજાર માં ભાઈ ચારા ની મિશાલ
કોરોના વાયરસ ની મહામારી માં લોકડાઉન લગાતાર આઠ દિવસ થી નાત જાત જોયા વગર જેમના પાસે જમવાનું પહોંચતું નથી એવા લોકો ની સેવામા ખડે પગે રહેતા મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર ના જાગૃત યુવાઓ
જેમની *એ બી સી 24 ન્યુઝ ગુજરાત એ નોંધ લીધી*
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *
*ABC 24 NEWS GUJRAT*