મુસ્લિમ યુવા સંગઠન ગાંધીધામ કચ્છ તરફ થી ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું 24 માર્ચ થી જે સેવા કિય કાર્ય ચાલુ કરેલ છે તેને 21 દિવસ થયા જે સતત સેવા ભાવિ કાર્ય ચાલુ રાખેયો છે પોતાના આજુ બાજુ માં કોઈ ગરીબ પરિવાર ને કાંઈ મદદ ની જરૂર હશે તો મુસ્લિમ યુવા સંગઠન ગાંધીધામ તેમની મદદ કરવા ત્યાર રેસે અને લોકો ને સંદેશો દેવામાં અવેયો કે કોઈ પણ માણસ પોતાના ગર ની બહાર નીકળવું નહિ પોલીસ સ્ટાફ ને સાથ સહકાર આપવો એ આપણી ફરજ આપણે બજાવીએ કોઈ જરૂરી કામ હોય તો પોલીસ ની મદદ લઇ ને સાથે રહેવું ખોટી અફવા થી દૂર રહેવું હાલની પરિસ્થિતિ એવી છેકે દેશ ની જે જવાબદારી છે તે દરેક નાગરિક પોતાની રીતે જવાબદારી નિભાવે લોકડાઉન નો પૂરો પાલન કરવો
તેવું મુસ્લિમ યુવા સંગઠન ગાંધીધામ એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*